Not Set/ જાણો શું મહત્વનો નિર્ણય જાહેર કર્યો રાજકોટ માર્કેટીંગ યાર્ડ

કોરોના કહેર અને સોસીયલ ડિસ્ટન્સનાની જાણવાની તેમજ સુપર સ્પ્રેડરથી વધી જતા કોરોના પોઝિટિવ કેસોને ધ્યાને રાખી, આજથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ મહત્વનો નિર્ણય લીધો છે. અન્ય રાજ્યોમાંથી આવતા તરબૂચ, ટામેટા અને વટાણા યાર્ડમાં નહિ લાવવાનો નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં અન્ય રાજ્યોમાંથી આવનાર વ્યક્તિ કે ટ્રક ડ્રાઈવર કોરોના સંક્રમિત હોઈ શકે અથવા ખરીદી સમયે ભીડ એકથી થવાની […]

Rajkot Gujarat
b958a72c760883be6061889ec115be00 જાણો શું મહત્વનો નિર્ણય જાહેર કર્યો રાજકોટ માર્કેટીંગ યાર્ડ

કોરોના કહેર અને સોસીયલ ડિસ્ટન્સનાની જાણવાની તેમજ સુપર સ્પ્રેડરથી વધી જતા કોરોના પોઝિટિવ કેસોને ધ્યાને રાખી, આજથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ મહત્વનો નિર્ણય લીધો છે. અન્ય રાજ્યોમાંથી આવતા તરબૂચ, ટામેટા અને વટાણા યાર્ડમાં નહિ લાવવાનો નિર્ણય કર્યો છે.

કોરોના કાળમાં અન્ય રાજ્યોમાંથી આવનાર વ્યક્તિ કે ટ્રક ડ્રાઈવર કોરોના સંક્રમિત હોઈ શકે અથવા ખરીદી સમયે ભીડ એકથી થવાની દહેશતથી અગમચેતીના ભાગરૂપે રાજકોર માર્કેટિંગ યાર્ડ નિર્ણય કર્યો છે નોંધનીય બાબતએ છે કે નાસિક, મહારાષ્ટ્ર થી ટામેટા સિમલાના વટાણા અને બેંગલોરના તરબૂચ વધારે પ્રમાણમાં આવતા હોઈ છે. તેમાં મહારાષ્ટ્રમાં કોરોના કેસો વધુ હોવાથી યાર્ડમાં ઉપરોક્ત વસ્તુ નહીં આવવા દેવાનું નિશ્ચિત કર્યું છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન