Breaking News/ જામનગરઃ સપડા ડેમમાં પાંચ વ્યક્તિઓ ડુબ્યા, 4ના મૃતદેહ મળી આવતા ચકચાર, અજાણ્યા દંપતિ સહિત 4 વ્યક્તિઓના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ હાથ ધરાઇ, ફાયર અને 108ની ટીમો દોડી આવ્યો, પોલીલ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો  

Breaking News