Not Set/ જુઓ શા કારણે વડોદરામાં સીએમ રૂપાણીના પૂતળાનુ દહન કરવામાં આવ્યુ

વડોદરા શહેરના સમા-અભિલાષા વિસ્તારમાં CM વિજય રૂપાણીનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું.મહત્વનું છે કે સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન CM રૂપાણીએ પ્રજાપતિ જ્ઞાતિને પરૂણ ગણાવી હતી જેથી પ્રજાપતિ સમૂદાયના લોકો રોષે ભરાયા છે.સુરતમાં તેમણે કરેલા આ વિવાદાસ્પદ નિવેદનને પગલે વડોદરામાં CMના પૂતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો છે.આ વિરોધને પગલે પોલીસ ઘટવના સ્થળે પહોંચી હતી અને 10થી […]

Gujarat
Vijay Rupani PTI જુઓ શા કારણે વડોદરામાં સીએમ રૂપાણીના પૂતળાનુ દહન કરવામાં આવ્યુ

વડોદરા શહેરના સમા-અભિલાષા વિસ્તારમાં CM વિજય રૂપાણીનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું.મહત્વનું છે કે સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન CM રૂપાણીએ પ્રજાપતિ જ્ઞાતિને પરૂણ ગણાવી હતી જેથી પ્રજાપતિ સમૂદાયના લોકો રોષે ભરાયા છે.સુરતમાં તેમણે કરેલા આ વિવાદાસ્પદ નિવેદનને પગલે વડોદરામાં CMના પૂતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો છે.આ વિરોધને પગલે પોલીસ ઘટવના સ્થળે પહોંચી હતી અને 10થી વધુ લોકોની અટકાયત કરી હતી.