Not Set/ જુનાગઢમાં કોરોના કહેર/ જીલ્લામાં એકસાથે 6 પોઝિટીવ કેસ આવતા લોકોમાં ફફડાટ

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. અહીં દિન પ્રતિદિન પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે જુનાગઢમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જુનાગઢના કેશોદમાં કોરોનાના વધુ 6 નવા પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જણાવીએ કે કેશોદમાં 2, હાંડલામાં 2, કાલવણીમાં 1 અને બડોદરમાં 1 કેસ નોંધાયા છે. જીલ્લામાં એક સાથે 6 પોઝિટીવ […]

Gujarat Others
568c0a57ceb8431f18c3216426b57166 1 જુનાગઢમાં કોરોના કહેર/ જીલ્લામાં એકસાથે 6 પોઝિટીવ કેસ આવતા લોકોમાં ફફડાટ

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. અહીં દિન પ્રતિદિન પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે જુનાગઢમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જુનાગઢના કેશોદમાં કોરોનાના વધુ 6 નવા પોઝિટીવ કેસ સામે આવ્યા છે.

જણાવીએ કે કેશોદમાં 2, હાંડલામાં 2, કાલવણીમાં 1 અને બડોદરમાં 1 કેસ નોંધાયા છે. જીલ્લામાં એક સાથે 6 પોઝિટીવ કેસ સામે આવત્યા તંત્ર દોડતું થયું છે. તો બીજું બાજુ જીલ્લામાં કોરોના વાયરસની લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.