Breaking News/ જૂનાગઢ: બીજા દિવસે પણ ગિરનાર પર ભારે પવન, ભારે પવનના લીધે બીજા દિવસે પણ રોપવે સેવા બંધ, ગિરનાર ઉપર 40 કિલોમીટર પ્રતિ કલાક પવન ગતિ, આવનારા પ્રવાસીઓ રોપવેમાં આજે સફર નહી કરી શકે, બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ પવનની ગતિ તેજ

Breaking News