Not Set/ જેતપુત તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?

રાજકોટ જિલ્લાના જેતપુરના દેરડી નજીક આવેલા તળાવમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તળાવમાં અજાણી મહિલાનો મૃતદેહ તરતો જોવા મળતા રાહદારીએ આ મામલે પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આપને જણાવી દઈએ કે મહિલાની […]

Rajkot Gujarat
e2822de29b2bed798ae9507e1d880f19 જેતપુત તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?

રાજકોટ જિલ્લાના જેતપુરના દેરડી નજીક આવેલા તળાવમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તળાવમાં અજાણી મહિલાનો મૃતદેહ તરતો જોવા મળતા રાહદારીએ આ મામલે પોલીસને જાણ કરી હતી.

આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

આપને જણાવી દઈએ કે મહિલાની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાની ઓળખ માટે સ્થાનિક લોકોની મદદ લેવામાં અવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.