Not Set/ ડીસા/ અવાવરું કુવામાંથી બે યુવકોની શંકાસ્પદ હાલતમાં મળી લાશ

ડીસમાં કુવામાંથી શંકાસ્પદ હાલતમાં બે લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના બે યુવાનોની લાશ મળતા પરિવારમાં શોકની લહેર પસરી ગઈ છે. કુવામાંથી મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ડીસામાં અવાવરું  કુવામાંથી […]

Gujarat Others
85e858e5dde4071f846fe8cd2ec7d5d7 ડીસા/ અવાવરું કુવામાંથી બે યુવકોની શંકાસ્પદ હાલતમાં મળી લાશ

ડીસમાં કુવામાંથી શંકાસ્પદ હાલતમાં બે લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના બે યુવાનોની લાશ મળતા પરિવારમાં શોકની લહેર પસરી ગઈ છે. કુવામાંથી મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ડીસામાં અવાવરું  કુવામાંથી 2 ભાઈઓની લાશ મળી બે યુવાભાઈઓની કુવામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે.રણજિત ઠાકોર અને રણછોડ ઠાકોર બંને ભાઈઓની લાશ મળતા પરિવાર શોકનું મોજું ફરી વળ્યું છે.  

આપને જણાવી દઈએ કે આ બંને ભાઈઓ 31 તારીખ થી ઘરેથી નિકલ્યા બાદ ગુમ થયા હતા. બંને ની હત્યા કરી હોવાના પરિવાર ના આક્ષેપ છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.