Not Set/ ડોકલામ વિવાદ મુદ્દે ભારત ‘નો વોર-નો પીસ’ ના મૂડમાં, અમે યુદ્ધ નથી ઈચ્છતા

ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલો ડોકલામ વિવાદમાં દિવસેને દિવસે વરકરતો જઈ રહ્યો છે. ચીને કહ્યું કે હજુ પણ ડોકલામમાં 53 ભારતીય સૈનિકો બુલ્ડોઝર લઈને હાજર છે.ભારતે તેમની સેના અને શસ્ત્રો ત્યાંથી હટાવવા પડશે. ચીનના આ નિવેદનને લઈને ભારતે પ્રતિક્રીયા આપતા જણાવ્યું છે કે, ડોકલામમાં અમારી આર્મી ‘નો વોર–નો પીસ‘ના મુડમાં છે. અમે યુદ્ધ નથી ઈચ્છતા. નોંધનીય છે કે 16જૂનથી સિક્કિમ સેક્ટરમાં ડોકલામ પર […]

India
vlcsnap 2017 07 24 14h00m59s218 ડોકલામ વિવાદ મુદ્દે ભારત 'નો વોર-નો પીસ' ના મૂડમાં, અમે યુદ્ધ નથી ઈચ્છતા

ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલો ડોકલામ વિવાદમાં દિવસેને દિવસે વરકરતો જઈ રહ્યો છેચીને કહ્યું કે હજુ પણ ડોકલામમાં 53 ભારતીય સૈનિકો બુલ્ડોઝર લઈને હાજર છે.ભારતે તેમની સેના અને શસ્ત્રો ત્યાંથી હટાવવા પડશેચીનના આ નિવેદનને લઈને ભારતે પ્રતિક્રીયા આપતા જણાવ્યું છે કેડોકલામમાં અમારી આર્મી ‘નો વોરનો પીસના મુડમાં છેઅમે યુદ્ધ નથી ઈચ્છતાનોંધનીય છે કે 16જૂનથી સિક્કિમ સેક્ટરમાં ડોકલામ પર ભારતચીનનો વિવાદ ચાલી રહ્યો છેચીનનું કહેવું છે કે ભારતની સેના પીછે હટ કરે તે પછી જ વાત કરવા તૈયાર  છેજ્યારે ભારતે શરત મુકી છે કે બંને દેશની સેના પરત ફરશે પછી જ કોઈ પણ વાત થશે.