Not Set/ દહેગામમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, લોકોમાં ભયનો માહોલ

દહેગામ તાલુકામાં એક સાથે કોરોનાના 4 કેસ નોંધાયા છે. દહેગામની નહેરૂ સોસાયટીમાં યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે, શિવનગર સોસાયટીમાં રહેતા પુરૂષને કોરોના પોઝિટીવ છે, ખોખર વાસમાં 7 વર્ષના બાળકનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા કેસ સાથે દહેગામ તાલુકામાં કુલ 47 કેસ નોંધાયા છે. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા […]

Gujarat Others
2cd8c4c39068ba9b3352cd9c81f24ee7 2 દહેગામમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, લોકોમાં ભયનો માહોલ

દહેગામ તાલુકામાં એક સાથે કોરોનાના 4 કેસ નોંધાયા છે. દહેગામની નહેરૂ સોસાયટીમાં યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે, શિવનગર સોસાયટીમાં રહેતા પુરૂષને કોરોના પોઝિટીવ છે, ખોખર વાસમાં 7 વર્ષના બાળકનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા કેસ સાથે દહેગામ તાલુકામાં કુલ 47 કેસ નોંધાયા છે.

રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 549 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 26 દર્દીઓનાં મોત થયા છે અને 604 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 28429 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1711 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 20521 દર્દી સાજા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.