Not Set/ નમાજ પઢવા ખોલી દેવાયા ગુરુદ્વારાના દરવાજા

આજે ઈદ-ઉલ-અજહા (બકરીઈદ) ઉજવવામાં આવી રહી છે. ઉત્તરાખંડના જોશીમઠમાં સેંકડો મુસ્લિમોએ આજે ઈદની નમાજ પાસેની એક ગુરુદ્વારામાં અદા કરી હતી. પરંતુ ભારે વરસાદને કારણે આવું ન થઈ શક્યું. વરસાદને કારણે મેદાનમાં પાણી ભેગુ થઈ ગયું હતું. ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ મુસ્લિમોને ગુરુદ્વારાની અંદર નમાજ અદા કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, અને તેમણે આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો હતો.

India Navratri 2022
eid al adha નમાજ પઢવા ખોલી દેવાયા ગુરુદ્વારાના દરવાજા