Not Set/ નાશિકનાં ઇગતપુરી વિસ્તારમાં દિપડાએ ઝુપડામાં ચાર બચ્ચાને જન્મ આપ્યો, વિડીયો થયો વાઇરલ

મંગળવારે નાશિકનાં ઇગતપુરી વિસ્તારમાં ઝૂંપડીની અંદર એક દીપડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. દિપડાનાં આ કુટુંબની વાઇરલ વિડિઓ સામે આવ્યો છે અને તે લોકોને એક જ સમયે “વાહ” અને “ઓહ” કરવા માટે મજૂબર બનાવી રહ્યો છે. “માદા(સ્ત્રી) દીપડાએ ઇગતપુરીમાં એક ઝૂંપડીની અંદર ચાર સાવક(બચ્ચા) ને જન્મ આપ્યો. વિડીયોમાં તે બધા સલામત અને સ્વસ્થ જોવામાં આવી રહ્યા છે. […]

Videos
ff9cc3612ebe3c577d495414ad18bf15 નાશિકનાં ઇગતપુરી વિસ્તારમાં દિપડાએ ઝુપડામાં ચાર બચ્ચાને જન્મ આપ્યો, વિડીયો થયો વાઇરલ

મંગળવારે નાશિકનાં ઇગતપુરી વિસ્તારમાં ઝૂંપડીની અંદર એક દીપડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. દિપડાનાં આ કુટુંબની વાઇરલ વિડિઓ સામે આવ્યો છે અને તે લોકોને એક જ સમયે “વાહ” અને “ઓહ” કરવા માટે મજૂબર બનાવી રહ્યો છે.

“માદા(સ્ત્રી) દીપડાએ ઇગતપુરીમાં એક ઝૂંપડીની અંદર ચાર સાવક(બચ્ચા) ને જન્મ આપ્યો. વિડીયોમાં તે બધા સલામત અને સ્વસ્થ જોવામાં આવી રહ્યા છે. ઝુપડામાં રહેતા લોકો કહી રહ્યા છે કે, અમે દીપડાને બીજી જગ્યાએ બચ્ચાં લેઇ જાય તેની રાહ જોઈ રહ્યા છીએ.

બચ્ચાને લીધે,  હવે ચિત્તાને પકડી શકાશે નહીં.  “વન વિભાગના અધિકારી ગણેશરાવ જોલેએએ જણાવ્યું હતું. તેમણે માહિતી મળી છે કે ઇગતપુરી વિસ્તારમાં દિપડાઓ મોટી સંખ્યામાં હાજર છે. દીપડા પરિવારનો વીડિયો માધ્યમ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. ક્લિપમાં ચાર નાના બચ્ચા ઝૂંપડાની આસપાસ ફરતા બતાવવામાં આવ્યા છે. માતા દિપડો એક ખૂણામાં બેસીને તેનો ફર ચાટતો દેખાય છે. ફક્ત 51 સેકંડ લાંબો હોવા છતાં, વિડિઓ એક મનોરંજક દૃશ્ય ખડુ કરે છે

જુઓ આ વિડીયો… 

શેર કર્યા પછી થોડા જ સમયમાં વિડીયો લગભગ 87,000 વ્યૂઝની નજીક આવી ગઈ છે અને સંખ્યા ફક્ત વધી રહી છે. તેની સાથે, તે લગભગ 9,000 લોકો દ્વારા પસંદો પણ કરાયો છે. ઉપરાંત, લગભગ 1,500 વખત પોસ્ટને રીટ્વીટ કરવામાં આવી છે. બચ્ચાઓની સખ્તાઇ પર ટિપ્પણી કરવાથી લઈને એમ કહેવા સુધી કે તેઓ નાના ઘરની બિલાડીઓની જેવા છે, લોકોએ પોસ્ટ પર વિવિધ ટિપ્પણીઓ શેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews