Not Set/ નીતિન પટેલની સ્પષ્ટતા / ‘લોકડાઉન અંગે સરકારની કોઈ વિચારણા નથી’

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૧.૨૫ લાખને પાર કરી ચુત્કિક હે. સરકારના અથાક પ્રયત્નો છતાય રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ફરી લોક ડાઉન ને લઈને કેટલીક ગોસીપ ચાલી રહી છે. આ તમામ ગોસીપ પર પૂર્ણ વિરામ […]

Uncategorized
92271a210a2c4ee7961d6a577aebf61a નીતિન પટેલની સ્પષ્ટતા / 'લોકડાઉન અંગે સરકારની કોઈ વિચારણા નથી'
 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૧.૨૫ લાખને પાર કરી ચુત્કિક હે. સરકારના અથાક પ્રયત્નો છતાય રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ફરી લોક ડાઉન ને લઈને કેટલીક ગોસીપ ચાલી રહી છે.

આ તમામ ગોસીપ પર પૂર્ણ વિરામ મુક્ત રાજ્યમાં ડે. કમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘કોઈ નાગરિક આવી  અફવાઓથી પ્રેરાય નહીં’ હવે ગુજરાત રાજ્યમાં લોક ડાઉન ની કોઈ જરૂરિયાત જણાઈ નથી રહી. ગત 24 સપ્ટેમ્બરથી લોકડાઉનની અફવાનું બજાર ગરમાયું છે. ‘હવે લોકડાઉનની જરૂરિયાત સરકારને જણાતી નથી. હું જાહેરમાં કહું છુ, કોઇ લોકડાઉનની અફવામાં આવે નહીં. ‘સરકાર તરફથી કોરોનાને કાબુમાં લેવા પ્રયત્નો ચાલુ છે. કોરોનાને કાબુમાં કરવામાં સફળ થઇ રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે મને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.