Not Set/ નોટબંધીઃ મહિલાઓની વિમાસણ, કઇ રીતે ચલાવવું ઘર

નોટબંધીના કારણે સમગ્ર દેશના નાગરિકોમાં એક દોડધામ મચી છે.. તેમાં પણ ખાસ કરીને મહિલાઓની મુશ્કેલીઓ એ રીતે વધી ગઇ છે કે તેમને રોજીંદા વ્યવ્હાર કઇ રીતે નિભાવ્વા.. દૂધ, શાકભાજી, કરીયાણું, બાળકોની સ્કુલ ફી સહિતનો ઘરખર્ચ કઇ રીતે નિભાવવો તે સૌથી મોટી સમસ્યા મહિલાઓને સતાવી રહી છે.. એક નજર કરીએ મહિલાઓની આ સમસ્યા પર શું મંતવ્ય […]

Gujarat

vlcsnap-2016-11-25-18h41m11s034

નોટબંધીના કારણે સમગ્ર દેશના નાગરિકોમાં એક દોડધામ મચી છે.. તેમાં પણ ખાસ કરીને મહિલાઓની મુશ્કેલીઓ એ રીતે વધી ગઇ છે કે તેમને રોજીંદા વ્યવ્હાર કઇ રીતે નિભાવ્વા.. દૂધ, શાકભાજી, કરીયાણું, બાળકોની સ્કુલ ફી સહિતનો ઘરખર્ચ કઇ રીતે નિભાવવો તે સૌથી મોટી સમસ્યા મહિલાઓને સતાવી રહી છે.. એક નજર કરીએ મહિલાઓની આ સમસ્યા પર શું મંતવ્ય છે લોકોનું….