Not Set/ પ્રદિપસિંહ જાડેજા ગોપાલ ઇટાલીયા નામના યુવાને ફેક્યું જૂતું, અગાઉ નીતિન પટેલ સાથે દારૂબંધી અંગે ફોન કર્યો હતો

ગાંધીનગરઃ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પત્રકારોને સંબોધી રહ્યા હતા ત્યારે એક યુવાને ચંબલ વડે હૂમલો કર્યો હતો. પ્રદિપસિંહ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યાર ગોપાલ ઇટાલીયા નામના યુવકે પોતાનું ચંપર ઉઠાવીને માર્યું હતું. નિશાન ચૂકી જવાથી પ્રદિપસિંહ બચી ગયા હતા. આ પહેલા આ યુવાને ડે.સીએમ  નીતિન પટેલને દારૂબંધીને લઇને ફોન કર્યો હતો અને દારૂનો […]

Gujarat
img 20170302 wa0048 14884 પ્રદિપસિંહ જાડેજા ગોપાલ ઇટાલીયા નામના યુવાને ફેક્યું જૂતું, અગાઉ નીતિન પટેલ સાથે દારૂબંધી અંગે ફોન કર્યો હતો

ગાંધીનગરઃ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પત્રકારોને સંબોધી રહ્યા હતા ત્યારે એક યુવાને ચંબલ વડે હૂમલો કર્યો હતો. પ્રદિપસિંહ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યાર ગોપાલ ઇટાલીયા નામના યુવકે પોતાનું ચંપર ઉઠાવીને માર્યું હતું. નિશાન ચૂકી જવાથી પ્રદિપસિંહ બચી ગયા હતા. આ પહેલા આ યુવાને ડે.સીએમ  નીતિન પટેલને દારૂબંધીને લઇને ફોન કર્યો હતો અને દારૂનો કાયદો કડક બનાવતા દારૂના ભાવ વધી ગયા હોવાની વાત કરી હતી.

પ્રદિપસિંહ પર ચંપલ વડે હૂમલો કરનાર યુવાન ગોપાલ ઇટાલીયા પહેલા અમદાવાદમાં પોલીસની નોકરી કરતો હતો ત્યાર બાદ ધંધુકમાં કલેક્ટર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે.

આ સમગ્ર બનાવ અંગે કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી કે, ભલે સરકારથી ત્રાંસી ગયેલી લોકોએ સરકારના કોઇ નેતા પર આ પ્રકારનું કાર્ય કરવું નજોઇએ નહી. ભલે સરકારથી તમારી માંગણી સંતોશાય ના હોય તો પણ આવું કાર્ય કરવું ના જોઇએ.

ઘટનાને પગલે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ કલેક્ટરને ગોપાલ ઈટાલીયા સામે કડક પગલાં લેવા માટે જણાવ્યું છે. આ મુદ્દે રેન્જ આઈજી આર. બી. ભ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, આ એ જ વ્યક્તિ છે જેને નીતિન પટેલના નામે ઓડિયો ક્લીપ વાયરલ કર્યો હતો. તે માનસીક રીતે હતાશ અને નિરાશ છે.