Not Set/ બીજેપીએ અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડૂ સરકારમાં સામેલ થવાનો નિર્ણય કર્યો

બીજેપીએ અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડૂ સરકારમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભામાં ભાજપના નેતા તામિયા તાગાને ખાંડૂ કેબિનટમાં જગ્યા મળી શકે છે. આ સાથે અરુણાચલ પ્રદેશ 14 મું એવું રાજ્ય બની ગયું છે. જ્યાં બીજેપીનું શાસન હશે. અને આ એવું રાજ્ય છે જ્યાં બીજેપીએ કોઇ પ્રાદેશિક પક્ષ સાથે મળીને સરકાર બનાવી હોય. ઉલ્લખનીય છે કે, […]

India

બીજેપીએ અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડૂ સરકારમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભામાં ભાજપના નેતા તામિયા તાગાને ખાંડૂ કેબિનટમાં જગ્યા મળી શકે છે. આ સાથે અરુણાચલ પ્રદેશ 14 મું એવું રાજ્ય બની ગયું છે. જ્યાં બીજેપીનું શાસન હશે. અને આ એવું રાજ્ય છે જ્યાં બીજેપીએ કોઇ પ્રાદેશિક પક્ષ સાથે મળીને સરકાર બનાવી હોય. ઉલ્લખનીય છે કે, ગયા મહિને ખાંડૂ સહિત 43 ધારાસભ્યો કૉંગ્રેસ છોડીને પીપુલ્સ પાર્ટી ઑફ અરુણાચલ પ્રદેશ (પીપીએ)માં શામેલ થયા હતા.