Rajkot/ ભાજપે પ્રથમ યાદીની કરી જાહેરાત, ચાલુ પ્રેસ દરમિયાન શહેર પ્રમુખને અપશબ્દો બોલાયા, ભાજપ નેતાઓમાં શરૂ થઈ માથાકૂટ, વોર્ડ 14ના પ્રમુખે રાજીનામાંની ઉચ્ચારી ચીમકી, અનિષ જોશીએ રાજીનામાંની ઉચ્ચારી ચિમકી, ટિકિટ ન મળતા થઈ માથાકૂટ

Breaking News