Gujarat/ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન, કોંગ્રેસની ધમકીથી ભાજપ ડરતું નથી, કોંગ્રેસનાં સવાલનો વળતો જવાબ આપ્યો, કોંગ્રેસ માત્ર આક્ષેપ કરી રહી છે, કોંગ્રેસ દ્વારા કોર્ટમાં કેસો કરવાની ધમકી મુદ્દે જવાબ, ભાજપનાં કાર્યકર્તા મોતનો સામનો કરે, તે ધમકીથી અમે ડરતા નથી: પાટીલ, લોકોને બચાવવા માટે ઇન્જે.મદદરૂપ થાય છે સવાલ કરવાની જગ્યાએ મદદ કરવી જોઇએ

Breaking News