Not Set/ ભરૂચનાં એક ઘરમાથી 2000 અને 500 ના દરની નવી ચલણી નોટ સાથે 18 લાખ કરતા વધુની રકમ જપ્ત

ભરૂચઃ એ ડિવિઝન પોલીસે 2000 રૂપિયાની નવી ચલણી નોટો સાથે 18,16,500 રૂપિયાની ચલણી નોટો ઝડપી પાડી હતી. જેમા નવી 2000 નોટો અને જુની 500 અને 1000 રૂપિયાની નોટનો પણ સમાવેશ થયો છે. જિલ્લા પોલીસ વડાના આદેશથી એ ડિવિઝન પોલીસે ભરૂચના નિલકંઠ નગર ખાતે અંકિત રમશચંદ્ર મોદીના ઘરે રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન અંકિત મોદીના […]

Gujarat

ભરૂચઃ એ ડિવિઝન પોલીસે 2000 રૂપિયાની નવી ચલણી નોટો સાથે 18,16,500 રૂપિયાની ચલણી નોટો ઝડપી પાડી હતી. જેમા નવી 2000 નોટો અને જુની 500 અને 1000 રૂપિયાની નોટનો પણ સમાવેશ થયો છે.

જિલ્લા પોલીસ વડાના આદેશથી એ ડિવિઝન પોલીસે ભરૂચના નિલકંઠ નગર ખાતે અંકિત રમશચંદ્ર મોદીના ઘરે રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન અંકિત મોદીના ઘરેથી 18,16,500 રૂપિયા મળી આવ્યા હતા. જેમા 2000 રૂપિયાની 700 નોટો, 500 ની 4, 1000 હજારની 41 નોટો  મળી આવી હતી.

અંકિત મોદી પાસે 2000 ના દરની ચલણી નોટો ક્યાંથી મળી આવી તે અંગે લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.