Not Set/ ભારે વરસાદ બાદ મુંબઈની જેજે રોડ પર આવેલી બિલ્ડિંગ ધરાશાયી

મુંબઈ શહેરમાં ભારે વરસાદ બાદ શહેરના ભીંડી બજાર પાસે જેજે રોડ પર આવેલી ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે…મહત્વનું છે કે અનેક લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે…તો બીજી તરફ હાલ તો તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામા આવી છે…જેમાંથી પાંચ લોકોને સુરક્ષીત રીતે બહાર કાઢવામા આવ્યા છે…તો બીજી […]

India
mumbai collapse1 ભારે વરસાદ બાદ મુંબઈની જેજે રોડ પર આવેલી બિલ્ડિંગ ધરાશાયી

મુંબઈ શહેરમાં ભારે વરસાદ બાદ શહેરના ભીંડી બજાર પાસે જેજે રોડ પર આવેલી ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે…મહત્વનું છે કે અનેક લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે…તો બીજી તરફ હાલ તો તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામા આવી છે…જેમાંથી પાંચ લોકોને સુરક્ષીત રીતે બહાર કાઢવામા આવ્યા છે…તો બીજી તરફ ત્રણ લોકો મોતને ભેટયા છે……સાથેજ આઠ થી નવ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે…મહત્વનું છે કે ધરાશાયી થયેલ ઈમારતમાં આઠ થી નવ પરિવાર વસવાટ કરતો હોવાની માહિતી મળી રહી છે…