Not Set/ ભાવનગર SP નો સપાટો, આ કારણથી કર્યા 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ

ભાવનગર પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. જી હા, ભાવનગરનાં સુપ્રિડેન્ડન્ટ ઓફ પોલીસ – SP એ એક સાથે એક કેસનાં મામલે બેદરકારીનાં કારણે સપાટો બોલાવી 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. SPનાં આ આકરા પગલાનાં કારણેે પોલીસ બેડામાં સન્નાટ્ટો છવાઇ ગયો છે.     SP દ્રારા સસ્પેન્ડ કરવામાં આવેલા પાંચ પોલીસ કર્મીમાં ઉચ્ચ પોલીસ […]

Gujarat Others
64ac29a5ae6fbf71040c2e03d097f3da ભાવનગર SP નો સપાટો, આ કારણથી કર્યા 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ

ભાવનગર પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. જી હા, ભાવનગરનાં સુપ્રિડેન્ડન્ટ ઓફ પોલીસ – SP એ એક સાથે એક કેસનાં મામલે બેદરકારીનાં કારણે સપાટો બોલાવી 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. SPનાં આ આકરા પગલાનાં કારણેે પોલીસ બેડામાં સન્નાટ્ટો છવાઇ ગયો છે.  
 

SP દ્રારા સસ્પેન્ડ કરવામાં આવેલા પાંચ પોલીસ કર્મીમાં ઉચ્ચ પોલીસ અધિકારી પણ સામેલ છે, જી હા,  પી.એસ.આઇ તેમજ એએસઆઇને પણ સસ્પેન્ડ કરાયા છે. વાત જાણે એમ છે કે, ભાવનગરની ભાગોળે આવેલ ફુલસર ગામેથી જુગારધામ પકડવામાં આવ્યું છે. મહુવા પોલીસની હદમાં તેની નાક નીચે ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. રેડ સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા પાડવામાં આવી અને જુગારધામ ઝડપવામાં આવતા, SPએ આ મામલે મહુવા પોલીસ સ્ટેસનનાં પાંચ પોલીસ કર્મીઓને તતકાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews