Not Set/ મમતા સરકારને HCની ફટકાર

પશ્ચિમ બંગાળમાં મૂર્તિ વિસર્જનના મુદ્દે કલકત્તા હાઈકોર્ટે એક વાર ફરી મમતા બેનર્જી સરકારને ફટકાર લગાવી છે. ગુરુવારે સુનવણી દરમિયાન હાઈકોર્ટે  કહ્યું હતું કે પ્રતિબંધ લગાવવો સૌથી છેલ્લો વિકલ્પ છે. કોર્ટે જણાવ્યું હુતું કે છેલ્લા વિકલ્પનો ઉપયોગ સૌથી પહેલા કેમ? આ સાથે સરકારે એક ઢંગથી કામ કરવું જોઈએ. HCએ કહ્યું હતું કે સરકારે જો પ્રતિબંધ લગાવો […]

India
Mamta TMC PTI e1560777069491 મમતા સરકારને HCની ફટકાર

પશ્ચિમ બંગાળમાં મૂર્તિ વિસર્જનના મુદ્દે કલકત્તા હાઈકોર્ટે એક વાર ફરી મમતા બેનર્જી સરકારને ફટકાર લગાવી છે. ગુરુવારે સુનવણી દરમિયાન હાઈકોર્ટે  કહ્યું હતું કે પ્રતિબંધ લગાવવો સૌથી છેલ્લો વિકલ્પ છે. કોર્ટે જણાવ્યું હુતું કે છેલ્લા વિકલ્પનો ઉપયોગ સૌથી પહેલા કેમ? આ સાથે સરકારે એક ઢંગથી કામ કરવું જોઈએ. HCએ કહ્યું હતું કે સરકારે જો પ્રતિબંધ લગાવો છે તો દરેક પર કેમ નથી લગાવતા ? સરકાર કોઈપણ આધાર વગર અધિકારો અને હકનો ઉપયોગ કરી રહી છે, જે યોગ્ય નથી.