Not Set/ માણસોનું માંસ ખાઈ કંટાડેલા હેવાને કર્યુ સરેંડર

માંસની ખાદ્ય વસ્તુઓ વિશે તમે ઘણું સાંભળ્યુ હશે કે સામાન્ય રીતે લોકો માંસાહારમાં ચિકન,મટન અને માછલી વગેરેનો ઉપયોગ કરતાં હોય છે.પરંતુ તમે કોઈ માણસને માણસનું માંસ ખાતાં જોયો છે?સાઉથ આફ્રિકામાં ક્વાજુલુ-નેટલ વિસ્તારમાં રહેતો એક વ્યક્તિના રુપમાં સંતાયેલો હેવાન માણસોનું માંસ ખાઈને કંટાડી ગયો છે.જેને લઈને તેણે સરેંડર કર્યુ છ આ વ્યક્તિએ હાલમાં જ પોલિસ સ્ટેશન […]

World
599c3a4cfc7e9347358b4567 માણસોનું માંસ ખાઈ કંટાડેલા હેવાને કર્યુ સરેંડર

માંસની ખાદ્ય વસ્તુઓ વિશે તમે ઘણું સાંભળ્યુ હશે કે સામાન્ય રીતે લોકો માંસાહારમાં ચિકન,મટન અને માછલી વગેરેનો ઉપયોગ કરતાં હોય છે.પરંતુ તમે કોઈ માણસને માણસનું માંસ ખાતાં જોયો છે?સાઉથ આફ્રિકામાં ક્વાજુલુ-નેટલ વિસ્તારમાં રહેતો એક વ્યક્તિના રુપમાં સંતાયેલો હેવાન માણસોનું માંસ ખાઈને કંટાડી ગયો છે.જેને લઈને તેણે સરેંડર કર્યુ છ

આ વ્યક્તિએ હાલમાં જ પોલિસ સ્ટેશન જઇને પોતાની ભૂલની કબૂલાત કરી છે.આ વ્યકતિનું નામ જાહેર કરવામાં આવ્યુ નથી.આ વ્યક્તિએ સાબિતીમાં માણસનો કાપેલો પગ રજુ કર્યો હતો.આ અંગે પોલિસે તપાસ હાથ ધરતાં તેના ઘરમાંથી અનેક માણસોના શરીરના ટુકડા મળ્યા હતાં અને ઘરમાંથી મહિલાના શરીરના કેટલાક ટુકડા જપ્ત કર્યા હતાં.જે અંગે કાર્યવાહી કરી પોલિસે એસ્કોર્ટ અને અમેંગવેથી અન્ય બે આરોપીની પણ ધરપકડ કરી હતી.જેમણે કબુલ્યુ હતુ કે તેઓએ અનેક મહિલાઓ સાથે કુકર્મ કરી તેમની હત્યા કરીને ત્યારબાદ તેમનું માંસ ખાઈ જતાં હતાં.આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ડર વ્યાપો છે.