Not Set/ મુંબઇઃ BMC ચૂંટણીમાં ભાજપ શિવુસેના વચ્ચે ખરાખરીનો જંગ, શિવસેના 84 તો બીજેપી 81

મુંબઇઃ બીએમસી સહિત 10 મહાનગર પાલિકાની અને 11 જિલ્લામાં પરિષદોની મંગળવારે મતદાન થયું હતું. જેની ગણતરી શરૂ થઇ ગઇ છે.બીએમસીમાં શિવસેનાને 84 સીટ અને બીજેપીને 81 સીટ મળી છે.  જ્યાં બે દશકમાં પહેલીવાર બીજેપી અને  શિવસેના પહેલી વાર અલગ અલગ લડી રહ્યા છે. જેથી બને પક્ષોની શાખ દાવ પર છે.  જે રીતે બંને પક્ષો એક બીજા […]

India
મુંબઇઃ BMC ચૂંટણીમાં ભાજપ શિવુસેના વચ્ચે ખરાખરીનો જંગ, શિવસેના 84 તો બીજેપી 81

મુંબઇઃ બીએમસી સહિત 10 મહાનગર પાલિકાની અને 11 જિલ્લામાં પરિષદોની મંગળવારે મતદાન થયું હતું. જેની ગણતરી શરૂ થઇ ગઇ છે.બીએમસીમાં શિવસેનાને 84 સીટ અને બીજેપીને 81 સીટ મળી છે.  જ્યાં બે દશકમાં પહેલીવાર બીજેપી અને  શિવસેના પહેલી વાર અલગ અલગ લડી રહ્યા છે. જેથી બને પક્ષોની શાખ દાવ પર છે.  જે રીતે બંને પક્ષો એક બીજા પર નિવેદનો કરી રહ્યા છે તે જોતા બીએમસી ચૂંટણીનું પરિણામ બંને માટે મહત્વનું છે.સ્થાનિક ચૂંટણીમાં આ વખતે પહેલી વાર 56 ટકા મતદાન થયું હતું. મતદાન કરવામાં બોલિવુડ પણ આગળ પડોતો રહ્યો હતો.