Not Set/ મુંબઈમાં એક કેફે સાથે હાઈસ્પીડ કાર ટકરાતા,4 લોકો ઘાયલ અને 4 લોકોના મૌત નિપજ્યા

  સોમવારે મુંબઇના ક્રોફોર્ડ માર્કેટ પાસે એક ખાનગી કાર જનતા કેફે સાથે ટકરાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કુલ આઠ ઇજાગ્રસ્ત થયા અને ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુ:ખદાયક અકસ્માત સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે બન્યો હતો. ઇજાગ્રસ્તોને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ મુજબ કુલ 8 લોકોને ઇજા થઈ હતી, જેમાંથી 4 […]

Uncategorized
dbf541838862882fe3a9c3628656c40d 1 મુંબઈમાં એક કેફે સાથે હાઈસ્પીડ કાર ટકરાતા,4 લોકો ઘાયલ અને 4 લોકોના મૌત નિપજ્યા
 

સોમવારે મુંબઇના ક્રોફોર્ડ માર્કેટ પાસે એક ખાનગી કાર જનતા કેફે સાથે ટકરાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કુલ આઠ ઇજાગ્રસ્ત થયા અને ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુ:ખદાયક અકસ્માત સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે બન્યો હતો. ઇજાગ્રસ્તોને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ મુજબ કુલ 8 લોકોને ઇજા થઈ હતી, જેમાંથી 4 લોકો હોસ્પિટલમાં આવતા પહેલા મોતને ભેટ્યા હતા.

ઘણા લોકો કારમાં બેઠા હતા. હાઇ સ્પીડ કાર અકસ્માત બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, આ દરમિયાન ઘણા ઈજાગ્રસ્તને નજીકની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કારનો ચાલક પણ ઘાયલ થયો છે. પોલીસે હાલમાં આ બનાવ અંગે સઘન તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.