Not Set/ મુકેશ અંબાણીની દીકરી કરશે બોલિવૂડમાં એન્ટ્રી

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ટુંક જ સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરશે. ઈશા અંબાણી ફિલ્મ ‘બેટલ ઓફ સારાગઢી’માં એક્ટિંગ નહીં પરંતુ કરન જોહર સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. થોડાં સમય પહેલાં જ કરણના ઘરે અક્ષય તથા ઈશાની મિટિંગ થઈ હતી. ત્યારે ઈશાએ આ પ્રોજેક્ટ માટે હા […]

Entertainment
femina 1485856557 મુકેશ અંબાણીની દીકરી કરશે બોલિવૂડમાં એન્ટ્રી

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ટુંક જ સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરશે. ઈશા અંબાણી ફિલ્મ ‘બેટલ ઓફ સારાગઢી’માં એક્ટિંગ નહીં પરંતુ કરન જોહર સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. થોડાં સમય પહેલાં જ કરણના ઘરે અક્ષય તથા ઈશાની મિટિંગ થઈ હતી. ત્યારે ઈશાએ આ પ્રોજેક્ટ માટે હા પાડી હતી. મહત્વનું છે કે, આ ફિલ્મ પહેલાં કરન જોહર અને સલમાન ખાન પ્રોડ્યુસ કરવાના હતાં પરંતુ સલમાન આ ફિલ્મ પ્રોડ્યુસ કરી શક્યો નહીં.