Not Set/ મોંઘવારી સામે મજબૂર સરકાર

કેન્દ્ર સરકારે મંગળવારે પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ ડયુુટીમાં લિટરે 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારા બાદ પહેલીવાર ભાવમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી છે. સરકારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016ની વચ્ચે એકસાઈઝ ડયુટીમાં 9 વખત વધારો કર્યો હતો. ત્યારબાદ આ ડયુટીમાં પહેલીવખત ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે એકસાઈઝમાં […]

India
Petrol drops best મોંઘવારી સામે મજબૂર સરકાર

કેન્દ્ર સરકારે મંગળવારે પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ ડયુુટીમાં લિટરે 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારા બાદ પહેલીવાર ભાવમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી છે. સરકારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016ની વચ્ચે એકસાઈઝ ડયુટીમાં 9 વખત વધારો કર્યો હતો. ત્યારબાદ આ ડયુટીમાં પહેલીવખત ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે એકસાઈઝમાં ઘટાડો મધરાતથી લાગુ કરાયો હતો.