Not Set/ મોરબી/ કારખાનામાં વીજ કરંટ લાગતા બે લોકોનાં મોતથી અરેરાટી…

લાંબા લોકડાઉન કાળ બાદ એક તો ઘંઘો અને રોજગાર માંડ માંડ પાછા શરુ થઇ રહ્યા છે, મજૂરો પોતાનાં માદરે વતન ચાલ્યા ગયા હોવાથી અનેક ઘંઘા – રોજગારો સામે પ્રશ્નાર્થ હજુ તો ઉભા જ છે ત્યારે મોરબીમાં ચાલુ થયેલા કારખાનાને ઘક્કો મારતી ઘટના ઘટી છે.  મોરબીમાં પેપર મિલામાં કામ કરતા બે લોકોને વીજ કરંટ લાગતા બનેં કારીગરોનાં મોત […]

Gujarat Others
a11eac2a551e137cf9abe8f252eef8e1 મોરબી/ કારખાનામાં વીજ કરંટ લાગતા બે લોકોનાં મોતથી અરેરાટી...

લાંબા લોકડાઉન કાળ બાદ એક તો ઘંઘો અને રોજગાર માંડ માંડ પાછા શરુ થઇ રહ્યા છે, મજૂરો પોતાનાં માદરે વતન ચાલ્યા ગયા હોવાથી અનેક ઘંઘા – રોજગારો સામે પ્રશ્નાર્થ હજુ તો ઉભા જ છે ત્યારે મોરબીમાં ચાલુ થયેલા કારખાનાને ઘક્કો મારતી ઘટના ઘટી છે. 

મોરબીમાં પેપર મિલામાં કામ કરતા બે લોકોને વીજ કરંટ લાગતા બનેં કારીગરોનાં મોત નિપજ્યા છે. પેપરનાં કારખાનામાં બે કારીગરો જ્યારે કલરકામા કરી રહ્યા હતા ત્યારે આકસ્માતે આ દુર્ધટના ઘટી હતી. બંને કરીગરોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલાયા છે. વાંકાનેર પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews