Not Set/ યૂટ્યૂબનો બદલાયો લોગો

ગૂગલની માલિકીના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબ એ તેનો પ્રખ્યાત લોગો બદલ્યો છે….એણે તેની ડેસ્કટોપ તથા મોબાઈલ એપ્સની ડિઝાઈનમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે.12 વર્ષોમાં યૂટ્યૂબે આ પહેલી જ વાર તેના લૂક અને ડિઝાઈનમાં આટલો મોટો ફેરફાર કર્યો છે…નવા લોગોમાં સમગ્ર નામનો એક હિસ્સો ધરાવતા ‘ટ્યૂબ’ શબ્દની અંદરના લાલ રંગને પડતો મૂકી દેવામાં આવ્યો છે અને […]

World Tech & Auto Business
youtube just made the biggest change to its logo in history યૂટ્યૂબનો બદલાયો લોગો

ગૂગલની માલિકીના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબ એ તેનો પ્રખ્યાત લોગો બદલ્યો છે….એણે તેની ડેસ્કટોપ તથા મોબાઈલ એપ્સની ડિઝાઈનમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે.12 વર્ષોમાં યૂટ્યૂબે આ પહેલી જ વાર તેના લૂક અને ડિઝાઈનમાં આટલો મોટો ફેરફાર કર્યો છે…નવા લોગોમાં સમગ્ર નામનો એક હિસ્સો ધરાવતા ‘ટ્યૂબ’ શબ્દની અંદરના લાલ રંગને પડતો મૂકી દેવામાં આવ્યો છે અને યૂટ્યૂબ નામની ડાબી બાજુએ તેનો વિશ્વભરમાં પ્રખ્યાત પ્લે બટનને મૂકવામાં આવ્યું છે.યૂટ્યૂબનો નવો લોગો સફેદ બેકગ્રાઉન્ડ પર છે, જેમાં જમણી બાજુ કાળા રંગના ફોન્ટમાં નવો લોગો છે. ડાબી બાજુ લાલ રંગના પ્લે બટનને બ્રાઈટ લાલ રંગમાં બદલી દેવાયું છે.