Not Set/ યૂરોપિયન સંસદે POK માં સર્જિકલ હુમલાનું સમર્થન કર્યું

રશિયા, બાંગ્વાદેશ અને અફગાનિસ્તાન બાદ હવે યૂરોપિયન સંસદે પણ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પ પર ભારતના સર્જિકલ હુમલાનું સમર્થન કર્યું છે.. યૂરોપીયન સંસદે મંગળવારના જાહેર કરેલા એક હસ્થલીખિત લેખમાં સંસદના ઉપાધ્યક્ષ રિઝાર્ડ જારનેકીએ કહ્યું કે, સીમા પાર કાર્યવાહીનું આંતરરાષ્ટ્રીય સમુદાયે સ્વાગત કરવું જોઈએ.. અને સમર્થન પણ કરવું જોઈએ.. ભારતની કાર્યવાહી પર પશ્ચિમી જગત તરફથી […]

World

રશિયા, બાંગ્વાદેશ અને અફગાનિસ્તાન બાદ હવે યૂરોપિયન સંસદે પણ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પ પર ભારતના સર્જિકલ હુમલાનું સમર્થન કર્યું છે.. યૂરોપીયન સંસદે મંગળવારના જાહેર કરેલા એક હસ્થલીખિત લેખમાં સંસદના ઉપાધ્યક્ષ રિઝાર્ડ જારનેકીએ કહ્યું કે, સીમા પાર કાર્યવાહીનું આંતરરાષ્ટ્રીય સમુદાયે સ્વાગત કરવું જોઈએ.. અને સમર્થન પણ કરવું જોઈએ.. ભારતની કાર્યવાહી પર પશ્ચિમી જગત તરફથી આવેલું આ પહેલું સમર્થન છે.. સંયુક્ત અરબ અમીરાતે પણ સંકેત આપ્યો હતો કે, તે ઉરી હુમલાનું શળયંત્ર રચનારાઓ વિરૂધ્ધ ભારતની કાર્યવાહીનું સમર્થન કરશે