Not Set/ રાજકોટઃ મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા

હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે. જેના પગલે રાજકોટમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે બુધવારે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ રિયલ પેપરીકા અને ડોમિનોઝ પિઝામા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને 200 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો. મહત્વનુ છે કે, આ મોંઘીદાટ રેસ્ટોરેન્ટો છે, […]

Top Stories
Dominos pizza રાજકોટઃ મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગના દરોડા

હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે. જેના પગલે રાજકોટમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે બુધવારે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ રિયલ પેપરીકા અને ડોમિનોઝ પિઝામા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને 200 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો. મહત્વનુ છે કે, આ મોંઘીદાટ રેસ્ટોરેન્ટો છે, આવી મોંઘીદાટ રેસ્ટોરેન્ટોમાં પણ ગ્રાહકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામા આવે છે.