Not Set/ રાજકોટઃ રેલ્વે હોસ્પિ.માં આઇશોલેશન વોર્ડ કરાયો તૈયાર

રાજકોટઃ રેલ્વે હોસ્પિ.માં આઇશોલેશન વોર્ડ કરાયો તૈયાર કોરોના વાયરસના કેસમાં વધારો થતાં 50 બેડ કરાયા તૈયાર જરૂર પડશે તો જિ.કલેકટર રેલ્વે હોસ્પિટલનો પણ લઈ શકે કબજો રા.સરકારની ગાઇડલાઇન્સ મુજબ તૈયાર આઇશોલેશન વોર્ડ રાજકોટ સિવિલમાં 200 બેડની હોસ્પિટલ તૈયાર શહેરમાં 8 ખાનગી હોસ્પિટલ તૈયાર કરાઇ આઇશોલેશનના 50 બેડની રેલ્વે હોસ્પિટલમાં તૈયાર કરાઇ

Gujarat Rajkot

રાજકોટઃ રેલ્વે હોસ્પિ.માં આઇશોલેશન વોર્ડ કરાયો તૈયાર

કોરોના વાયરસના કેસમાં વધારો થતાં 50 બેડ કરાયા તૈયાર

જરૂર પડશે તો જિ.કલેકટર રેલ્વે હોસ્પિટલનો પણ લઈ શકે કબજો

રા.સરકારની ગાઇડલાઇન્સ મુજબ તૈયાર આઇશોલેશન વોર્ડ

રાજકોટ સિવિલમાં 200 બેડની હોસ્પિટલ તૈયાર

શહેરમાં 8 ખાનગી હોસ્પિટલ તૈયાર કરાઇ

આઇશોલેશનના 50 બેડની રેલ્વે હોસ્પિટલમાં તૈયાર કરાઇ