Not Set/ રાજકોટમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીઘો, કુલ મૃત્યું આંક પહોંચ્યો 3 પર…

કોરોનાનાં કહેરમાં રાજકોટમાં વઘુ એક વ્યક્તિનો ભોગ લેવાયો હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધી રાજકોટમાં કોરોનાનાં કારણે બે લોકોના મોત નિપજી ચૂક્યા હતા. તો આજે ફરી વાર વધુ એક મોત નોંધવામાં આવતા રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. મળતી મહિતી પ્રમાણે રાજકોટનાં કોરોના કારણે મરજનાર 53 વર્ષિય […]

Rajkot Gujarat
66788b03c4b3e8f3feadf879ef7a43a4 1 રાજકોટમાં કોરોનાએ વધુ એકનો ભોગ લીઘો, કુલ મૃત્યું આંક પહોંચ્યો 3 પર...

કોરોનાનાં કહેરમાં રાજકોટમાં વઘુ એક વ્યક્તિનો ભોગ લેવાયો હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધી રાજકોટમાં કોરોનાનાં કારણે બે લોકોના મોત નિપજી ચૂક્યા હતા. તો આજે ફરી વાર વધુ એક મોત નોંધવામાં આવતા રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. મળતી મહિતી પ્રમાણે રાજકોટનાં કોરોના કારણે મરજનાર 53 વર્ષિય પુરૂષનું ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….