Not Set/ રાજકોટમાં બેકાબૂ બનતો કોરોના/ એક જ દિવસમાં નોધાયાં 35 નવા કેસ

ગુજરાત રાજયમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો જોવ મળી રહ્યો છે. રાજ્યમાં સતત જિલ્લા લેવલે કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે આજ રોજ રાજકોટ ખાતે વડુ એનવી કેસ સાથે કુલ 35 નવા કોરોનના કેસ નોધાયાં છે. એક જ દિવસમાં અધધ કેસ નોધાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ જીલ્લામાં કોરોના થી મોત નો […]

Gujarat Rajkot
aa561c4db6664070188517ae8351a765 રાજકોટમાં બેકાબૂ બનતો કોરોના/ એક જ દિવસમાં નોધાયાં 35 નવા કેસ
ગુજરાત રાજયમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો જોવ મળી રહ્યો છે. રાજ્યમાં સતત જિલ્લા લેવલે કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે આજ રોજ રાજકોટ ખાતે વડુ એનવી કેસ સાથે કુલ 35 નવા કોરોનના કેસ નોધાયાં છે. એક જ દિવસમાં અધધ કેસ નોધાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

તો બીજી બાજુ જીલ્લામાં કોરોના થી મોત નો આંક પણ વધી રહ્યો છે. આજે કે જ દિવસમાં 5 દર્દીઓના કોરોનથી મોત થયા છે. મહત્વનુ છે કે રાજકોટ કલેક્ટર કચેરીના PRO પણ કોરોના સંક્રમણમાં સપડાયા છે. અત્યાર સુધીમાં જીલ્લામાં કોરોના સંક્રમિતોનો આંક 500 વટાવી ચૂક્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં 537 પોઝિટિવ કેસ  નોધાયાં છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.