Not Set/ રાજકોટ/ આજથી મસાલા, તમાકુ ખાનાર સાવધાન, હવે જો વ્યસન કર્યું તો થશે કેસ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તમાકુ, ગુટકા, માવા વિગેરે વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, લૉકડાઉનમાં તમાકુ અને પણ મસાલા નુંમોતા પાયે કળા બજાર થઇ રહ્યુ છે. લોકડાઉનમાં પાન, મસાલા, ગુટખા અને બ્લેકમાં સિગરેટ લઇને સેવન કરતા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજથી રાજકોટમાં મસાલા-તમાકુ ખાનાર સામે કેસ […]

Gujarat Rajkot
412538240b97813b51e2e3deafb01f3e રાજકોટ/ આજથી મસાલા, તમાકુ ખાનાર સાવધાન, હવે જો વ્યસન કર્યું તો થશે કેસ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તમાકુ, ગુટકા, માવા વિગેરે વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, લૉકડાઉનમાં તમાકુ અને પણ મસાલા નુંમોતા પાયે કળા બજાર થઇ રહ્યુ છે. લોકડાઉનમાં પાન, મસાલા, ગુટખા અને બ્લેકમાં સિગરેટ લઇને સેવન કરતા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજથી રાજકોટમાં મસાલા-તમાકુ ખાનાર સામે કેસ થશે. મસાલા-તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પણ કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, પાન, મસાલા અને તમાકુ ખાનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 135 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉનમાં મસાલા-સિગારેટના કાળાબજારને નિર્ણય કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.