Not Set/ ખેડા: કાર ગટરમાં ખાબકતા સર્જાયો અકસ્માત, કારના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત

ખેડા: ખેડા માતર  તારાપર હાઇવેર પર અકસ્માત  સર્જાયો હતો. તુફાન કાર ગટરમાં ખાબક્તા કારચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય મુસાફરોને સામાન્યા  ઇજાઓ  થઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Gujarat Videos
mantavya 93 ખેડા: કાર ગટરમાં ખાબકતા સર્જાયો અકસ્માત, કારના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત

ખેડા:

ખેડા માતર  તારાપર હાઇવેર પર અકસ્માત  સર્જાયો હતો. તુફાન કાર ગટરમાં ખાબક્તા કારચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય મુસાફરોને સામાન્યા  ઇજાઓ  થઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથધરી હતી.