Not Set/ રાજકોટ/ ભાજપ કાર્યાલયના ખાતમુહૂર્ત પૂજામાં ભાજપના મેયર સહિતના નેતા ગબડ્યાં, જુઓ વિડીયો

રાજકોટમાં ભાજપના મેયર સહિતના નેતા ગબડ્યાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો ભાજપ કાર્યાલયનું ખાત મુહૂર્ત સમયનો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ગબડ્યા છે. ખાત મુહૂર્તની પૂજા થઇ રહી હતી તે સમય આ ઘટના બની હતી.    આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર ઝોન માટે કાર્યાલય તૈયાર […]

Gujarat Rajkot
cbec54c187c02fc82dad1a3294eade1b રાજકોટ/ ભાજપ કાર્યાલયના ખાતમુહૂર્ત પૂજામાં ભાજપના મેયર સહિતના નેતા ગબડ્યાં, જુઓ વિડીયો

રાજકોટમાં ભાજપના મેયર સહિતના નેતા ગબડ્યાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો ભાજપ કાર્યાલયનું ખાત મુહૂર્ત સમયનો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ગબડ્યા છે. ખાત મુહૂર્તની પૂજા થઇ રહી હતી તે સમય આ ઘટના બની હતી.   

આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર ઝોન માટે કાર્યાલય તૈયાર કરાશે. ભાજપ કાર્યાલયને કમલમ-2 નામ અપાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.