Not Set/ અમદાવાદ/ પોલીસને દિવાળીની બોણી ન આપતાં વેપારીને ધોઈ નાખ્યો

દિવાળી આવતા જ બધાની નજર પોતાના  દિવાળીના  બોનસ કે બોણી પર હોય છે. આજે અંહી  આપણે વાત કરવી છે એવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની કે જેઓ પોલીસ તરીકે  પગાર અને બોનસ બંને લે છે. પરંતુ વધારે રૂપિયાની લાલચમાં પોતાની ભ્રષ્ટ મનશા સંતોષવા વેપારી પાસેથી  બોણી ની પણ ઉઘરાવે છે. વર્ષોથી નાના નાના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવી […]

Ahmedabad Gujarat
ahd 1 અમદાવાદ/ પોલીસને દિવાળીની બોણી ન આપતાં વેપારીને ધોઈ નાખ્યો

દિવાળી આવતા જ બધાની નજર પોતાના  દિવાળીના  બોનસ કે બોણી પર હોય છે. આજે અંહી  આપણે વાત કરવી છે એવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની કે જેઓ પોલીસ તરીકે  પગાર અને બોનસ બંને લે છે. પરંતુ વધારે રૂપિયાની લાલચમાં પોતાની ભ્રષ્ટ મનશા સંતોષવા વેપારી પાસેથી  બોણી ની પણ ઉઘરાવે છે.

વર્ષોથી નાના નાના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવી પરિવારો પાસે જે રીતે પોલીસ દિવાળીની બોણીની રકમની માંગણી  કરવામાં આવે છે તે ખરે ખર દુખદાયક બાબત છે. અને મંગેલી રકમ ના માલ્ટા વેપારીને અનેક રીતે હેરાન પરેશાન પણ કરવામાં આવે છે. દરેક પોલીસકર્મી આ રીતે કાર્ય કરતા નથી પરંતુ 100 માંથી 10 ટકા આવા અધિકારીઓ સમગ્ર પોલીસ મિત્રોને નીચું જોવડાવે છે.  ત્યારે આ ગંભીર વિષય પર ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન પર લઈને કડકમાં કડક તપાસ હાથ ધરવી જોઈએ .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.