Not Set/ તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતના કયા બંદર પર લાગ્યું કયું ભયજનક સિગ્નલ? જૂઓ

તાઉતે વાવાઝોડા અગાઉ કચ્છના કંડલા પોર્ટ પર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. તમને જણાવી દઇએ કે કંડલાપોર્ટ પર અગાઉ ૧૯૯૮માં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. તો ભાવનગરના ઘોઘાબંદર પર વાવાઝોડાની સંભાવનાઓને લઇને તંત્ર એલર્ટ બન્યુ છે. ભાવનગરના દરિયાકિનારા પર પવનની ગતિમાં વધારો થયો છે. જેને લઇને ઘોઘાબંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયુ […]

Top Stories Gujarat
Taau te EffectWeb 00023 તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતના કયા બંદર પર લાગ્યું કયું ભયજનક સિગ્નલ? જૂઓ

તાઉતે વાવાઝોડા અગાઉ કચ્છના કંડલા પોર્ટ પર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. તમને જણાવી દઇએ કે કંડલાપોર્ટ પર અગાઉ ૧૯૯૮માં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી.

1 0 00 00 08 તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતના કયા બંદર પર લાગ્યું કયું ભયજનક સિગ્નલ? જૂઓ

તો ભાવનગરના ઘોઘાબંદર પર વાવાઝોડાની સંભાવનાઓને લઇને તંત્ર એલર્ટ બન્યુ છે. ભાવનગરના દરિયાકિનારા પર પવનની ગતિમાં વધારો થયો છે. જેને લઇને ઘોઘાબંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયુ છે.

2 0 00 00 08 તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતના કયા બંદર પર લાગ્યું કયું ભયજનક સિગ્નલ? જૂઓ

પોરબંદરમાં તાઉતે ચક્રવાતના તોળાતું સંકટ વચ્ચે ભયજનક 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડા પહેલાં પોરબંદરના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

3 0 00 00 08 તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતના કયા બંદર પર લાગ્યું કયું ભયજનક સિગ્નલ? જૂઓ

તાઉતે વાવાઝોડાને પગલે જામનગરનું તંત્ર પણ એલર્ટ છે. જામનગરના તમામ બંદરો પર 8 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. તો દરિયાકાંઠે રહેતા લોકોને સચેત રહેવા સૂચના અપાઇ છે.

4 0 00 00 08 તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતના કયા બંદર પર લાગ્યું કયું ભયજનક સિગ્નલ? જૂઓ
દેવભૂમી દ્વારકાના ઓખા બંદર પર 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સંભવિત વાવાઝોડાને પગલે ગઈકાલે રાત્રે 4 નંબરનું સિગ્નલ લગાવાયું હતું. જોકે ખતરાને જોતાં હવે સલાયા, વાડીનાર સહિતના બંદર પર 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

7 0 00 00 08 તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતના કયા બંદર પર લાગ્યું કયું ભયજનક સિગ્નલ? જૂઓ

તો જૂનાગઢના માંગરોળના દરિયામાં તાઉતેને લઇને જોરદાર કરંટ જોવા મળ્યો છે. માંગરોળ બંદર પર ભયજનક ૧૦ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.

8 0 00 00 08 તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતના કયા બંદર પર લાગ્યું કયું ભયજનક સિગ્નલ? જૂઓ
પોરબંદર પર 8 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડું સાંજે પોરબંદરના દરિયાકિનારે ટકરાવાની શક્યતા છે..માધવપુર પોરબંદરની વચ્ચે ટકરાવવાની સંભાવનાને લઇને તંત્ર સક્રિય છે. પોરબંદર દરિયાકાંઠે 5000થી વધુ બોટ લાંગરવામાં આવી છે.
por તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતના કયા બંદર પર લાગ્યું કયું ભયજનક સિગ્નલ? જૂઓ
તાઉતે વાવાઝોડાને લીધે મોરબીના નવલખી બંદર પર પણ આઠ નંબરનું સિગ્નલ લગાવાયું છે. તૈયારીઓના ભાગરૂપે અહી તંત્ર દ્રારા ૩૦ ટુકડીઓને તૈયાત કરવામાં આવી છે.

9 0 00 00 08 તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતના કયા બંદર પર લાગ્યું કયું ભયજનક સિગ્નલ? જૂઓ