Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 654 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 311 કેસ , સુરતમાં 97 કેસ નોંધાયા , વડોદરામાં 38 કેસ રાજકોટમાં 21 , આણંદમાં 21 ખેડામાં 13 જામનગરમાં 12 , વલસાડમાં 11 અને નવસારીમાં 10 , છેલ્લા 24 કલાકમાં 63 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2962 , રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,31,242 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,652

Breaking News