Gujarat/ રાજ્યમાં ચૂંટણી બાદ વધ્યાં કોરોના કેસ, નવા 348 કોરોના કેસ સામે 294 દર્દી રિકવર, રાજ્યમાં હાલ 1786 કોરોનાનાં એક્ટિવ દર્દી, રાજ્યમાં સાજા થવાનો દર 97.69 ટકા પર, અત્યાર સુધી 8 લાખ લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો, અત્યાર સુધી 72 હજાર લોકોને બીજો ડોઝ અપાયો

Breaking News