Not Set/ રાહુલ ગાંધીના નિવેદન બાદ શિવસેનાએ પણ સુર રેલાવ્યો, જાણો, શું કહ્યું ?

ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર પર કટાક્ષ કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ      “વિકાસ ગાંડો થયો છે” નું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ આ વિકાસને જાણે રાષ્ટ્રીય વેગ મળતો હોય જાણે શિવસેનાએ પણ “વિકાસ ભમી ગયો છે” અંગે પોતાનો સુર ઉચ્ચાર્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. શિવસેના તરફથી સામનામાં જણાવવામાં […]

India
Uddhav Thackeray saya PM Modi do not strip public for benami properties રાહુલ ગાંધીના નિવેદન બાદ શિવસેનાએ પણ સુર રેલાવ્યો, જાણો, શું કહ્યું ?

ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર પર કટાક્ષ કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ      “વિકાસ ગાંડો થયો છે” નું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ આ વિકાસને જાણે રાષ્ટ્રીય વેગ મળતો હોય જાણે શિવસેનાએ પણ “વિકાસ ભમી ગયો છે” અંગે પોતાનો સુર ઉચ્ચાર્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.

Rahul Gandhi jan vedna PTI1 રાહુલ ગાંધીના નિવેદન બાદ શિવસેનાએ પણ સુર રેલાવ્યો, જાણો, શું કહ્યું ?

શિવસેના તરફથી સામનામાં જણાવવામાં આવ્યું, “ગુજરાતમાં વિકાસનું શું થયું છે”? આ સવાલ પર ગુજરાતના લોકો કહી રહ્યા છે કે વિકાસ ગાંડો થયો છે. માત્ર ગુજરાત જ શા માટે, સમગ્ર દેશમાં વિકાસ ગાંડો થયો છે. એવી તસવીર ભાજપના મોટા નેતા સામે લાવી રહ્યા છે.

મહત્વનું છે કે, મોદી સરકારની નીતિઓને લઇ દેશભરમાં સતત સવાલો ઉભા થઇ રહ્યા છે. નોટ બંધી અને જી.એસ.ટી ને લઇ ભાજપના જ દિગ્ગજ નેતા યશવંત સિન્હા પણ સરકાર સામે આરોપ લગાવી ચુક્યા છે.