Not Set/ રૂપાણી પાસે રજુઆત કરવા આવેલી શહીદની પુત્રીની કરાઈ ટીંગાટોળી,મીડિયાના અહેવાલ બાદ ફાળવાઈ જમીન.

નર્મદા, શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેવડિયા ખાતેની સભાનો એક વીડિયો સામે આવ્યો જેમાં એક શહીદની પુત્રી જ્યારે રૂપાણી પાસે પોતાને ફાળવેલી જમીન અંગે પ્રશ્ન પુછવા ગઇ તો પોલીસે સુરક્ષા કારણોથી તેને રોકી અને તેની ટીંગાટોળી કરીને મંચની બહાર લઇ ગયા. આ પછી  રાહુલ ગાંધીએ આ મહિલાને ન્યાય આપવા અને આવી ઘટના માટે શર્મ કરવાનું કહ્યું […]

Gujarat
sddefault 1 રૂપાણી પાસે રજુઆત કરવા આવેલી શહીદની પુત્રીની કરાઈ ટીંગાટોળી,મીડિયાના અહેવાલ બાદ ફાળવાઈ જમીન.

નર્મદા,

શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેવડિયા ખાતેની સભાનો એક વીડિયો સામે આવ્યો જેમાં એક શહીદની પુત્રી જ્યારે રૂપાણી પાસે પોતાને ફાળવેલી જમીન અંગે પ્રશ્ન પુછવા ગઇ તો પોલીસે સુરક્ષા કારણોથી તેને રોકી અને તેની ટીંગાટોળી કરીને મંચની બહાર લઇ ગયા.

આ પછી  રાહુલ ગાંધીએ આ મહિલાને ન્યાય આપવા અને આવી ઘટના માટે શર્મ કરવાનું કહ્યું હતું,મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ બાદ શહીદની પત્નીને જમીનની રસીદ પરત કરવામાં આવી છે,ફાળવાયેલી જગ્યા 200 ચો.ફૂટ છે.આ ઉપરાંત શહીદની પત્નીએ જણાવ્યુંકે C.M રૂપાણી રૂબરૂ ના મળ્યાનું દુ:ખ છે.