surat suicide/ સુરત કારોબારમાં નિષ્ફળતાના પગલે યુવકની આત્મહત્યા

ઓનલાઇન તો ઓનલાઇન કારોબાર કરવો કયારેય સહેલો હોતો નથી હોતો, આ વાતની પ્રતીતી સુરતના યુવકને થઈ અને પણ તેણે તેની કિંમત આત્મહત્યા કરીને ચૂકવી.

Top Stories Gujarat
Surat Suicide સુરત કારોબારમાં નિષ્ફળતાના પગલે યુવકની આત્મહત્યા

સુરતઃ ઓનલાઇન તો ઓનલાઇન કારોબાર Surat Suicide કરવો કયારેય સહેલો હોતો નથી હોતો, આ વાતની પ્રતીતી સુરતના યુવકને થઈ અને પણ તેણે તેની કિંમત આત્મહત્યા કરીને ચૂકવી. સુરતના 26 વર્ષના યુવક અકિત પાદરિયાએ ઓનલાઇન કારોબારમાં નિષ્ફળતા પછી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. યુવકની આત્મહત્યાના પગલે કુટુંબમાં શોકનું વાતાવરણ છે. યુવાન બિલ્ડિંગના પાછળના ભાગમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને સ્મિમેરમાં લઈ જવાયો હતો, ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

અમરેલીના હરિપુરાના રહેવાસી અને યોગીચોક Surat Suicide સાવલિયા સર્કલ મુજબ શિવપૂજન એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત પાદરિયાને જુદા-જુદા ધંધામાં નિષ્ફળતા મળતા ઓનલાઇન કારોબાર શરૂ કર્યો હતો, તેમા પણ તેને નિષ્ફળતા મળતા તે હતાશ થઈ ગયો હતો. તે રાત્રે ઘરે ન આવતા કુટુંબે તેની તપાસ શરૂ કરી હતી. પણ તેને કોઈ પત્તો લાગ્યો ન હતો. તેના પછી તે એપાર્ટમેન્ટની પાછળથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે.

આમ સુરતમાં હત્યાની સાથે-સાથે આત્મહત્યાના બનાવ Surat Suicide પણ વધી રહ્યા છે. કારોબારમાં નિષ્ફળ જનારા કે દેવુ વધી જવાના લીધે આત્મહત્યા કરનારા વેપારીઓની સંખ્યા વધી રહી છે. સુરતનું જમણ અને કાશીનું મરણ તેવી કહેવત છે, પણ અહીં તો રીતસરની ઉલ્ટી જ સ્થિતિ જોવા મળી છે.

આ પણ વાંચોઃ Anand-Honeytrap/હની ટ્રેપના આરોપીઓ માટે હવેલી લેતા ગુજરાત ખોઈ જેવો ઘાટઃ ત્રણેયના જામીન રદ

આ પણ વાંચોઃ Big decision of Gujarat High Court/ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય; છૂટાછેડા પછી પણ પત્ની કરી શકે છે દહેજ ઉત્પીડનનો કેસ, પરંતુ…

આ પણ વાંચોઃ Surat Epidemics-death/સુરતનું નીંભર આરોગ્યતંત્રઃ રોગચાળાથી મોતનો આંકડો 33 પર પહોંચ્યો

આ પણ વાંચોઃ Surat/મ્યુનિસિપલ હેડક્વાર્ટર ખાતે પાયાની સુવિધાઓને લઈને દેખાવો, પુનાગામની કોઓપરેશન સોસાયટીના રહીશો અને કાઉન્સિલરો રાત સુધી

આ પણ વાંચોઃ સ્પાય કેમેરા મામલે મોટો ખુલાસો/આ કારણથી આણંદ કલેકટની કામલીલાનો વીડિયો થયો હતો વાયરલ