Gujarat/ વડોદરા ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અવધિ પૂર્ણ, વડોદરામાં કુલ 548 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં, ચૂંટણી વિભાગે 288 ફોર્મ માન્ય રાખ્યાં હતાં, બળવો કરનાર ભાજપનાં ભાવિના ચૌહાણે ફોર્મ પાછું ખેંચ્યું, વોર્ડ 17 નાં ભાવિના ચૌહાણે અપક્ષ ઉમેદવારી કરી હતી, સંજીદા બેગમે પણ કોંગ્રેસનાં સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યું, વોર્ડ 6 માં સંજીદા બેગમે કરી હતી ઉમેદવારી

Breaking News