Not Set/ વડોદરા/કસ્ટોડિયલ ડેથનાં આરોપી પોલીસકર્મી – PI અને PSI અંતે સસ્પેન્ડ

વડોદરાનાં બહુચર્ચીત કસ્ટોડિયલ ડેથનાં આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વડોદરાનાં કસ્ટોડિયલ ડેથ PI – ડી બી ગોહિલ અને PSI – દશરથ રબારીને અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિવાદીત કસ્ટોડિયલ ડેથના મામલામાં PI – ડી બી ગોહિલ અને PSI – દશરથ રબારીની  તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થઇ હતી. […]

Gujarat Vadodara
64ac29a5ae6fbf71040c2e03d097f3da 1 વડોદરા/કસ્ટોડિયલ ડેથનાં આરોપી પોલીસકર્મી - PI અને PSI અંતે સસ્પેન્ડ

વડોદરાનાં બહુચર્ચીત કસ્ટોડિયલ ડેથનાં આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વડોદરાનાં કસ્ટોડિયલ ડેથ PI – ડી બી ગોહિલ અને PSI – દશરથ રબારીને અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વિવાદીત કસ્ટોડિયલ ડેથના મામલામાં PI – ડી બી ગોહિલ અને PSI – દશરથ રબારીની  તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થઇ હતી. અંતે બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથનાં આરોપી બનેં પોલીસકર્મી કર્મી સામે શિક્ષાત્મક પગલા ઉઠાવવામાં આવ્યા છે.

આપને જણવી દઇએ કે, PI અને PSI સહિત 6 પોલીસકર્મી આ કેસમાં આરોપ હેઠળ છે. જો કે, હાલ તમામ આરોપી પોલીસકર્મીઓ જેલમાં છે.