Not Set/ વડોદરા/ છેલ્લા 24 કલાકમાં 25 નવા કોરોના પોઝિટીવ કેસ વધતા હડકંપ

ગુજરાતમાં એક તરફ આંંકડા સામે આવી રહ્યા છે અને કોરોનાનાં દર્દીઓ વધુને વધુ ડિસચાર્જ થઇ રહ્યા હોવાનુ સામે આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાછલા દિવસોની તુલનામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો ડિસચાર્જ રેટ ખુબ સારા પ્રમાણમાં વધી રહ્યો છે. ખુશીની વાત છે તે ડિસચાર્જ રેટ વઘી રહ્યો છે. પરંતુ કોરોના પોઝિટીવ કેસનો આંકડો પણ […]

Gujarat Vadodara
eba77e60780406e1d6d692d3a211bc03 વડોદરા/ છેલ્લા 24 કલાકમાં 25 નવા કોરોના પોઝિટીવ કેસ વધતા હડકંપ

ગુજરાતમાં એક તરફ આંંકડા સામે આવી રહ્યા છે અને કોરોનાનાં દર્દીઓ વધુને વધુ ડિસચાર્જ થઇ રહ્યા હોવાનુ સામે આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાછલા દિવસોની તુલનામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો ડિસચાર્જ રેટ ખુબ સારા પ્રમાણમાં વધી રહ્યો છે. ખુશીની વાત છે તે ડિસચાર્જ રેટ વઘી રહ્યો છે. પરંતુ કોરોના પોઝિટીવ કેસનો આંકડો પણ કુદકે અને ભૂસકે વધી રહ્યો હોવનું પણ સામે આવી જ રહ્યું છે. 

ગુજરાત પર કોરોનાનો કહેર કેસ અને મૃત્યુ મામલે પણ વધી રહ્યો હોવાનુ છેલ્લા કેટલાક દિવસથી પ્રતિત થઇ રહ્યું છે. ગુજરાતનાં મહાનગરોમાં હાહાકાર મચાવવાનો હજુ ચાલુ જ છે, ત્યાં ગુજરાતનાં મહાનગરોની સાથે સાથે હવે તો અન્ય અંતરીયાળ વિસ્તારમાં પણ કોરોનાનો કહેર એટલો જ જોવામાં આવી રહ્યો છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન