Not Set/ વડોદરા શહેર કોંગ્રસના પૂર્વ પ્રમુખનું કોરોના સાથે છલકચલાણું

વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મૌલિન વૈષ્ણવને ફરી કોરોના થયો છે. આ પહેલા તેમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બાદમાં સારવાર બાદ તેમને કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમ છતાં પણ કોરોનાએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખનો પીછો છોડ્યો ન હતો. જણાવીએ કે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ પણ તેમને સતત તાવ રહેતા […]

Gujarat Vadodara
e12de9205816a8d2aa063d2291650cb0 1 વડોદરા શહેર કોંગ્રસના પૂર્વ પ્રમુખનું કોરોના સાથે છલકચલાણું

વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મૌલિન વૈષ્ણવને ફરી કોરોના થયો છે. આ પહેલા તેમનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બાદમાં સારવાર બાદ તેમને કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમ છતાં પણ કોરોનાએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખનો પીછો છોડ્યો ન હતો.

જણાવીએ કે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ પણ તેમને સતત તાવ રહેતા ફરી રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. અને રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જે બાદ તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.