Not Set/ વડોદરા/ સાવલી તાલુકામાં 19 વર્ષીય યુવકે મહિ નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા

વડોદરામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આ વચ્ચે જીલ્લાના સાવલી તાલુકામાં એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. સાવલી તાલુકામાં આવેલા પોઇચા કનોડા ગામ પાસે પસાર થતી મહી નદીના પુલ પરથી 19 વર્ષીય યુવકે ભૂસકો મારી આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, સાવલી તાલુકાના જબાપુરમાં રહેતા ગોહિલ શૈલેષ કુમાર નામના યુવકે નદીમાં ઝંપલાવ્યું […]

Gujarat Vadodara
20c38f0ffcf37f91a3f25e4ca93c3139 વડોદરા/ સાવલી તાલુકામાં 19 વર્ષીય યુવકે મહિ નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા

વડોદરામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આ વચ્ચે જીલ્લાના સાવલી તાલુકામાં એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. સાવલી તાલુકામાં આવેલા પોઇચા કનોડા ગામ પાસે પસાર થતી મહી નદીના પુલ પરથી 19 વર્ષીય યુવકે ભૂસકો મારી આત્મહત્યા કરી છે.

મળતી માહિતી મુજબ, સાવલી તાલુકાના જબાપુરમાં રહેતા ગોહિલ શૈલેષ કુમાર નામના યુવકે નદીમાં ઝંપલાવ્યું હતું. યુવકની આત્મહત્યાનું કારણ હાલ અકબંધ છે અને ફાયર જવાનો દ્વારા યુવકની શોધખોળ ચાલુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….