Not Set/ વડોદરા/ સૂર્ય પ્રકોપ વચ્ચે રાજમાર્ગો પર ખરીદી કરવા ઉમટયા રાહદારીઓ

ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ સુધી હિટવેવ ની આગાહી છે ત્યારે હાલ થી ગુજરાત ભરમાં સૂર્ય પ્રકોપ જોવા મળી રહ્યો છે.વડોદરા ની વાત કરીએ તો વડોદરા માં આજે 43 ડીગ્રી તાપમાન નોંધાયું હતું પરંતુ પવન ન હોવાને કારણે શહેરીજનોને 45 ડીગ્રી અનુભવવાનો વારો આવ્યો હતો. આજે રવિવાર ની રજા અને આવતીકાલે ઈદ નો પવિત્ર તહેવાર […]

Gujarat Vadodara
352c450b02137c7df817b65e77b981d0 વડોદરા/ સૂર્ય પ્રકોપ વચ્ચે રાજમાર્ગો પર ખરીદી કરવા ઉમટયા રાહદારીઓ

ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ સુધી હિટવેવ ની આગાહી છે ત્યારે હાલ થી ગુજરાત ભરમાં સૂર્ય પ્રકોપ જોવા મળી રહ્યો છે.વડોદરા ની વાત કરીએ તો વડોદરા માં આજે 43 ડીગ્રી તાપમાન નોંધાયું હતું પરંતુ પવન ન હોવાને કારણે શહેરીજનોને 45 ડીગ્રી અનુભવવાનો વારો આવ્યો હતો. આજે રવિવાર ની રજા અને આવતીકાલે ઈદ નો પવિત્ર તહેવાર હોવાથી ભર બપોરે પણ રાજમાર્ગો પર રાહદારીઓ ની અવર જવર જોવા મળી રહી હતી.ઉપરાંત લોકડાઉન માં છૂટછાટ મળતા ગરમીથી બચવા ના ઉપકરણો ની ખરીદી પણ જોવા મળી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન