Not Set/ વડોદરા MGVCL નાં ત્રણ કર્મચારી યુનિયનાં 3200થી વધુ કર્મચારીઓની વીજળીક હડતાળ

વડોદરામાં વીજ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, વડોદરા MGVCL નાં ત્રણ કર્મચારી યુનિયનો આજે માસ સીએલ પર હોવાનુ અને વિરોધ કરી રહ્યાનુ સામે આવી રહ્યું છે. લગભગ 3200 થી વધુ કર્મચારી આજે કામકાજથી દુર રહ્યા હતા અને એમડી તુષાર ભટ્ટનાં મનસ્વી નિર્ણય સામે નારાજગી સાથે વિરોધ નોંધાવ્યો હતો.   વડોદરા MGVCL નાં ત્રણ કર્મચારી યુનિયનાં 3200 થી […]

Gujarat Vadodara
dccbc85a1ad7ee60262cc231bf444475 વડોદરા MGVCL નાં ત્રણ કર્મચારી યુનિયનાં 3200થી વધુ કર્મચારીઓની વીજળીક હડતાળ

વડોદરામાં વીજ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, વડોદરા MGVCL નાં ત્રણ કર્મચારી યુનિયનો આજે માસ સીએલ પર હોવાનુ અને વિરોધ કરી રહ્યાનુ સામે આવી રહ્યું છે. લગભગ 3200 થી વધુ કર્મચારી આજે કામકાજથી દુર રહ્યા હતા અને એમડી તુષાર ભટ્ટનાં મનસ્વી નિર્ણય સામે નારાજગી સાથે વિરોધ નોંધાવ્યો હતો.  

વડોદરા MGVCL નાં ત્રણ કર્મચારી યુનિયનાં 3200 થી વધુ કર્મચારીઓ દ્વારા વડોદરા રેસકોર્સ સ્થિત વીજ વિભાગની વડી કચેરી ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ પર ESMA લગાવવાની તંત્રની ચીમકી બાદ વાતાવરણ તંગ બન્યું હતું અને સમગ્ર મામલાની ગંભીરતાને જોતા વીજ વિભાગની રેસકોર્સ ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસ ખાતે હંગામી કંટ્રોલરૂમ ઉભો કરાયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews